આયુષ્માન ભારત યોજના
આ યોજના અંતર્ગત માત્ર પહેલા ગરીબોને જ લાભ મળતો હતો.
પરંતુ હવે તમામ માધ્યમ વર્ગના લોકો પણ આ યોજનાનો લાભ લઈ સકે છે.આ યોજના માં ૧૦ લાખ રૂપિયાનો વીમો હોય છે.
આયુષ્માન ભારત યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 14 એપ્રિલ, 2018 ના રોજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર છત્તીસગઢના બીજપુર જિલ્લામાંથી શરૂ કરવામાં આવી
હાલ આ યોજનાના લાભા્થીઓને ની સંખ્યા ૫૪ કરોડ થઈ ચૂકી છે..
નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની ગવર્નિંગ કાઉન્સિલ, જે આખા દેશમાં આ યોજનાનો અમલ કરતી સંસ્થા છે, તેણે તેને દેશભરમાં મંજૂરી આપી છે. આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આના પરથી જાણી શકાશે કે આ યોજનાને અસરકારક રીતે લાગુ કરવા માટે કયા પગલા ભરવાની જરૂર છે. હાલમાં 10.74 કરોડ પરિવારોના 53 કરોડ લોકો આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવે છે.
આ યોજનાના અંતર્ગત ક્યાં લોકો ને ફાયદારૂપ થશે.
આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રના મજૂરો અને ખેડૂતો કે જેવો એ અત્યાર સુધી સ્વાસ્થય વીમો લીધો નથી તેઓ માટે ફાયદારૂપ થશે..
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે:
સ્ટેપ ૦૧:
સ્ટેપ ૦૨
લિંક પર ક્લિક કરી ઉપર રહેલા ત્રણ ટપકા પર ક્લિક કરી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને યોજનાઓ મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક કોડ આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને પુષ્ટિ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને ડાઉનલોડ પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
નોંધ:
ઉપર આપેલી માહિતી માત્ર તમને ઉપયોગી બને તે માટે લેવામાં આવેલ છે.એનો બીજો કોઈ ઉદ્દેશ નથી.


Nice information
ReplyDelete